પ્રિય વિદ્યાર્થી મિત્રો "Crack GPSC- 2019" ટીમ દ્વારા આપને જરૂરી બધીજ બુક પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવામા આવ્યો છે. તેમજ Class 3 લેવલની બધી જ પરીક્ષા માટે study material ઉપલબ્ધ છે. �� ધન્યવાદ ��

Powered by Blogger.

Comments

Total Tayangan Laman

  • …

  • …

Blog Archive

Search This Blog

Archive

Subscribe Box

Latest Posts

Breaking

Left

Random Posts

Recent Posts

Sponsor

Extra Ads

About Me

My Photo
Hello Readers, My Name is Meet Solanki i am from GUJARAT, i complete my graduation with electrical from Gujarat Technological University.

Contact Form

Name

Email *

Message *

Labels

Categories

Popular

Trending

Recent

Comments

Social

Advertisement

Most Popular

ટેલિવિઝન એક આવિષ્કાર

                                    
                                                     ટેલિવિઝન એક આવિષ્કાર


ટેલિવિઝન  નામનો ભસ્માસુર  1966 માં યુનાઇટેડ નેશન્સ  દ્વારા 21 નવેમ્બર ને વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

આજે ચિંતા  થાય છે કે આપણા ઘરનું અવિભાજ્ય અંગ બની  ગયેલું ઇડિયોટ બોક્સ આપણા જીવનની કેવી ઘોર ખોદી રહ્યું

આપણા દેશની જનતા ગ્લેમર ઘેલી છે પછી એક ફિલ્મ હોય, ક્રિકેટ હોય, કે રાજકારણ હોય. પોતાના ફેવરિટ એક્ટર રાજકારણીઓ ક્રિકેટર સાથે હેન્ડ શેક કરવા કે એની પાસે ફોટો પડાવવા કે એને સહજ અમથો સ્પર્શ કરવા માટે એ કાયમ તલસાટ અનુભવી રહી છે જોકે 1990ના દાયકામાં કેબલ ટીવીના આક્રમણોને પગલે હવે નામશેષ થવાના આરે છે આ કેબલ ટીવી ને પગલે ફિલ્મ સ્ટાર ( અમિતાભ અને આલિયા થી માંડીને ટૉમ ક્રુઝ અને જેનિફર લોરેન્સ),  રાજકારણીઓ ( નરેન્દ્ર મોદીથી લઇ શી જિનપિંગ ), કે ક્રિકેટર( વિરાટ કોહલી અને ડેલ સ્ટેયન ) ની જાહેર અને અંગત જીવનની મસાલેદાર વાતો તમને તમારા ડ્રોઇંગરૂમમાં ચા નાસ્તા કે ડિનરની લિજ્જત માણતા માણતા મળવા લાગી છે, એટલું જ નહીં પણ કશ્મીર સિવાયના જગતના કેટલાક રમણીય સ્થળો જોવાની ઈચ્છા ફિલ્મના પડદે પૂરી કરી શકાતા લોકો હવે સસ્તુ ભાડું અને જગત આખા ની જાત્રા કરતા દીવાનખંડમાં બેસીને કરી શકે છે આપણી  આજની પેઢીના જીવનમાંથી રોમાન્સની એક્સાઈટમેન્ટ ની જાણે કે બાદબાકી કરી નાખી છે આ ઉપરાંત 26/11 ના મુંબઇ પર થયેલા હુમલા વખતે ટીવી પર કરવામાં આવેલા કવરેજ સામે ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. કેન્દ્રનું ગૃહ ખાતું હવેથી આતંકી ઓપેરશનના લાઈવ કવરેજ પર પ્રતિબંધ લાવવા વિચારી રહ્યું છે.આરુષી તલવાર તેમ જ ઈન્દ્રાણી મુખરજીના બોરા કેસની મીડિયામાં સમાંતર ઇન્વેસ્ટિગેશન અને ચર્ચાઓને કારણે આવા કિસ્સાઓમા ટેલિવિઝન ટેલિવિઝિન હસ્તક્ષેપ વિશે ગંભીરતાથી વિચારણા થઈ રહી. છે એટલું જ નહીં, પણ દર્શકોનો ઘણું બધું જલ્દી જલ્દી આપી દેવાની દોડ મા ટીવી ચેનલો અતિરેક કરી નાખતા પણ અચકાતી નથી અને એમાં ક્યારેક ભાંગરો વટાઈ જતો હોય છે.

સ્કોટિશ એન્જીનીર જ્હોન બેરડે  26 જાન્યુઆરી,1930 ના દિવસે લન્ડન માં 50 વૈજ્ઞાનિકોની હાજરીમાં વિશ્વનું સર્વ પ્રથમ ટેલિવિઝન રજૂ કર્યું ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે 92 વર્ષમાં આ ટીવી સેટ સમૂળગી ક્રાંતિ લાવી જગતને ખોબા જેવું બનાવી દેશે  70 વર્ષ પહેલા આપણે આઝાદી મેળવી ત્યારે ટીવી દૂર દૂર દેખાતું એક સપનું જ હતું અઈચ્છ તરીકે ઓળખાતું આકાશવાણી રેડિયો સ્ટેશન મનોરંજનનો એકમાત્ર લોકભાગ્ય સાધન હતું 1959ની 15મી સપ્ટેમ્બરે ભારતમાં ટીવી ટેલિકાસ્ટ પગરણ થયા અને ક્રાંતિના મંડાણ થયા

લોકોને શિક્ષણ આપવા માટે શરૂ કરાયેલો અડધા કલાકનો અખતરો આજે 24 કલાકની ઇન્ડસ્ટ્રી બની જતા આપણી સંસ્કૃતિ સમક્ષ જાણે ખતરો બની ને ઉભી હોવાની માન્યતા બની ગઈ છે




આપણો દેશ કૃષિપ્રધાન હોવાથી ખેડૂતોને ખેતી ને લગતુ વિશેષ જ્ઞાન આપવાથી તેમનો વિકાસ થાય તેવો સમૃદ્ધ બને એવો વિચાર સાથે 1967 માં દૂર દર્શન પર પહેલો કાર્યક્રમ “કૃષિ દર્શન” રજૂ થયો તમને કદાચ સવાલ થાય કે ખેતીને લગતો કાર્યક્રમ જોવા વાળા કેટલા? એ જમાનામાં ટીવી શ્રીમંતો જ ખરીદી શકતા હોવાથી ગામડે ગામડે ટીવી હોય ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટતાં અને પાક તેમજ જંતુનાશક દવાઓ વિશે જાણકારી મેળવતા આ જાણકારી મળતા કંઈક અનોખું જોયાનો આનંદ ચહેરા પર વધુ જોવા મળતો 1960 ના દાયકામાં દૂરદર્શન ના કોઈ એક અધિકારીના દિમાગ માં એક વિચાર આવ્યો અને ધંધામાં ઉત્તેજના જગાવી જ પણ સાથે સાથે ટીવી ઉત્પાદનને ઉત્તેજન આપી દીધું એ વિચારે, એ કલ્પના હતી ફિલ્મી ગીતોનો એક અડધો કલાક નો કાર્યક્રમ શરૂ કરવાની અને છાયાગીત કે ચિત્રહાર નામના કાર્યક્રમ નો જન્મ થયો જે આજદિન સુધી ચાલે છે અને ટીવીના ઇતિહાસમાં ફિલ્મ પર આધારિત સૌથી લાંબો કાર્યક્રમ ની નામના ધરાવે છે કંઈ કેટલીય ક્ધયાઓએ ઘરના ડ્રોઈંગરૂમમાં જ રાજેશ ખન્ના કે જીતુ જી સાથે સાત ફેરા ફરી લીધા તો અમિતાભને જોઈને કેટલાય યુવાનો બાવડાના ગોટલા ચકાસવા લાગ્યા પોતાના ફેવરિટ ફિલ્મસ્ટાર ને ઘરમાં બેસીને નિકટતાથી નીરખવાનું ચિત્રહાર એકમાત્ર માધ્યમ હતું આમાં ઉમેરો સન્ડે સાંજની  હિન્દી ફિલ્મોના પ્રસારણનો આજે સંયુક્ત પરિવારની તો બાદબાકી થઈ ગઈ છે પણ સાથે રહેતા ચાર સભ્યો ઘરમાં બેસીને સાથે ફિલ્મ જોઈએ એ દ્રશ્ય પણ દુર્લભ થઈ ગયું છે ઓગણીસો સિત્તેર અને એંસીના દાયકાનો થોડો સમય રવિવારની રાત થોડી જલસા કરવાની હતી જ્યારે પરિવારના બધા જ સભ્યો કેટલાક પડોસીઓ ની સાથે ગરના દિવાનખન્ડમાં બેસીને ફિલ્મ જોવાની જે લિજ્જત માણતા એ કદાચ આજે અફલાતૂન રેસ્ટોરન્ટમાં નથી આવતી

1982 માં એશિયન ગેમ્સના આયોજન સાથે ભારતમાં કલર ટીવી નું આગમન થયું અને લોકોના જીવનમાં તો ખરી જ સાથે ઓદ્યોગિક ક્ષેત્રે પણ રંગગત આવી ગઈ

ધનવાનોના ટીવી સાથે મધ્યમ વર્ગના લોકો નો કલર ટીવી નો શોખ પૂરો કરવા કંપનીઓઅવતારી અને રોજગારીની તકો વધી ટીવી ઉત્પાદન સાથે ટીવી રીપેરીંગની એક સમાંતર વ્યવસ્થા મોટાપાયે વિકસી લોકોના ઘરમાં મંદિર ની જેમ રાખવા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવી

0 Komentar untuk "ટેલિવિઝન એક આવિષ્કાર"

Post Ads

Back To Top